• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

બ્રૉડર બજારમાં બાઇંગનું જોર, મિડકૅપ્સ ચમક્યા

પ્રીઓપનના 25,922 અને 84,314ના હાઈથી નિફ્ટી અને સેન્સેક્ષ ઉપર જઇ ન શક્યા, બુલ્સનો દબદબો, એસબીઆઇ સાડાસાત ટકા ઊછળ્યો, તાતા સ્ટીલમાં જેફરીઝનું ટાર્ગેટ રૂા. 240

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : સોમવારે નિફ્ટીએ સપ્તાહના પહેલા દિવસે દસ પહેલાં 25,780નું લો બનાવી બાકીની સેશનમાં સતત સુધારો જાળવી રાખી 173 પોઇન્ટ્સ, 0.68 ટકા વધીને 25,867 બંધ આપ્યું હતું. સેન્સેક્ષ 485 પોઈન્ટ્સના સુધારા સાથે 84,065ના સ્તરે બંધ હતો. પ્રીઓપનમાં જોયેલા 25,922ના અને 84,314ના હાઇથી નિફ્ટી….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ