• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

ગ્રામ્ય વિસ્તારમાં પણ શિવસેના બની મજબૂત : શિંદે

ચૂંટણી વિજય પર નાયબ મુખ્ય પ્રધાનની પ્રતિક્રિયા 

મુંબઈ, તા. 9 : જિલ્લા પરિષદમાં પંચાયત સમિતિ ચૂંટણીમાં મહાયુતિએ વિજયની હૅટટ્રિક ફટકારીને વિક્રમ નોંધાવ્યો છે. આ ચૂંટણીમાં પ્રજાએ શિવસેનાને પણ ભારે મત આપીને અમારા પરનો વિશ્વાસ વધાર્યો છે. અમે આ વિશ્વાસને સાર્થક કરીશું એમ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જિલ્લા પરિષદનાં પરિણામ બાદ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ