• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

એસી ટ્રેનોમાં ટિકિટ વિના પ્રવાસ કરનારા એક લાખ પ્રવાસી દંડાયા

મુંબઈ, તા. 9 :  પશ્ચિમ રેલવેએ એપ્રિલ 2025થી આ વર્ષના જાન્યુઆરી દરમિયાન એસી ઉપનગરીય ટ્રેનોમાં અનધિકૃત અને ટિકિટ વિના મુસાફરી કરતાં એક લાખથી વધુ મુસાફરો પાસેથી દંડ વસૂલ્યો હતો એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. પશ્ચિમ રેલવેની વિજિલન્સ સ્કવોડે દંડના એક લાખ કેસમાં રૂપિયા 3.4 કરોડ વસૂલ….

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ