• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

સંસદ અને દિલ્હીની શાળાઓને બૉમ્બની ધમકી

અફઝલની યાદમાં 13 ફેબ્રુઆરીની બપોરે વિસ્ફોટનો મેઇલ

નવી દિલ્હી, તા. 9 : સંસદની સાથોસાથ રાજધાની દિલ્હીની 15 શાળાને સોમવારની સવારે બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. ધમકીભર્યા ઇ-મેઈલમાં દાવો કરાયો હતો કે, 13મી ફેબ્રુઆરીની બપોરે 1 વાગ્યે સંસદમાં વિસ્ફોટ કરાશે. દિલ્હીને ખાલિસ્તાન બનાવી દઇશું. ઇ-મેઇલમાં આતંકી અફઝલગુરુ તેમજ પંજાબને ખાલિસ્તાન….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ