વડા પ્રધાનનું સંબોધન ટાળવાનાં નિર્ણય ઉપર બિરલાના કથન પાયાવિહોણા
નવી દિલ્હી, તા.
9 : કોંગ્રેસના મહિલા સાંસદોએ સોમવારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને તેમના
પર સરકારના સતત દબાણ હેઠળ કામગીરી કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે
તેમણે ગૃહના નિષ્પક્ષ સંરક્ષક તરીકે કામ કરવું જોઈએ. બિરલાને આ પત્ર ત્યારે લખવામાં
આવ્યો છે જ્યારે બિરલાએ કોંગ્રેસનાં કેટલાક…..