• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

અમેરિકા સામે છેલ્લી હારનો હિસાબ ચૂકતે કરવાનું પાકિસ્તાન પર દબાણ

આજે કોલંબોમાં ટક્કર

કોલંબો, તા. 9 : પાકિસ્તાન ટીમ મંગળવારે અહીં જ્યારે ટી-20 વિશ્વ કપમાં અમેરિકા સામે મેદાને પડશે ત્યારે 20 મહિના અગાઉ આ ટીમ સામે મળેલ શરમજનક હારનો હિસાબ ચૂકતે કરવાનું લક્ષ્ય રાખશે. વર્ષ 2024 ટી-20 વર્લ્ડ કપમાં પદાર્પણ કરતા અમેરિકાએ પાક. વિરુદ્ધ યાદગાર જીત નોંધાવી મોટો ઉલટફેર કર્યો….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ