મુંબઈ, તા. 9 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે નાસિકમાં 2027માં આયોજિત થનાર સિંહસ્થ કુંભમેળા પહેલા ઓઝર ઍરપોર્ટના વિસ્તરણને કારણે પ્રાદેશિક વિકાસ અને કનેક્ટિવિટીમાં વધારો થશે. ઍરપોર્ટના વિસ્તરણ માટે રાજ્ય સરકારે રૂા. 640 કરોડની ફાળવણી કરી છે. કુંભમેળા દરમિયાન અહી આવનારા ભાવિકોની સંખ્યામાં….