મુંબઈ, તા. 9 (એજન્સીસ) : નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલે આજે અદાણી ગ્રુપની અંબુજા સિમેન્ટ સાથે સાંઘી ઈન્ડસ્ટ્રીઝના સૂચિત મર્જરને મંજૂરી આપી હતી. અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ દ્વારા આજે એક્સ્ચેન્જને કરવામાં આવેલા ફાઈલિંગમાં આ માહિતી આપવામાં આવી હતી. આ બન્ને કંપનીઓ અને તેમના શૅરધારકો વચ્ચે….