• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

ભારત વિશ્વશાંતિ માટે જોખમી : ઝરદારી

પાક. પ્રમુખનું ધડમાથાં વગરનું વિધાન

નવી દિલ્હી, તા. 9 : પાકિસ્તાનના વિવિધ ભાગોમાં થયેલા હુમલા રોકવામાં નિષ્ફળ શાહબાઝ શરીફ સરકાર પોતાની નિષ્ફળતાની જવાબદારી ભારત ઉપર નાખવાના પ્રયાસ કરી રહી છે. હવે પાક પ્રમુખ આસિફઅલી ઝરદારીએ પણ આવી ક્ષુલ્લક બાબતમાં ઘડમાથાં વગરનું નિવેદન ફટકાર્યું છે. આતંકવાદને પોષતાં પાકના પ્રમુખ ઝરદારીએ….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ