• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

એશિયન ચૅમ્પિયનશિપમાં મનુ ભાકર સુવર્ણ ચંદ્રક ચૂકી

ટીમ સ્પર્ધામાં ભારતીય ત્રિપુટી ચૅમ્પિયન

નવી દિલ્હી તા. 9: ઓલિમ્પિકમાં બે કાંસ્ય ચંદ્રક જીતનાર ભારતની સ્ટાર મહિલા નિશાનેબાજ મનુ ભાકર એશિયન શૂટીંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક સહેજમાં ચૂકી છે. આથી તેણીને રજત ચંદ્રકથી સંતોષ માનવો પડયો હતો. 25 મીટર પિસ્તોલ સ્પર્ધાના ફાઇનલમાં મનુ ભાકર બીજા સ્થાને રહી હતી. વિયેતનામની નિશાનેબાજ ટ્રેંગ ચેમ્પિયન….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ