• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

સોનાનો ભાવ ફરી પાંચ હજાર ડૉલરને પાર

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 9 : સોનાનો ભાવ વિશ્વ બજારમાં 5 હજાર ડોલરની સપાટીને વળોટી ગયા હતા. નબળા ડોલરના ટેકાથી સોનામા તેજી આવી છે. ચાંદીના ભાવ પણ વધીને 80.36 ડોલર ચાલી રહ્યા હતા. અમેરિકાના કેટલાક આર્થિક આંકડાઓ ચાલુ સપ્તાહમાં જાહેર થવાના હોવાથી રોકાણકારોએ બન્ને ધાતુઓમાં થોડી પોઝીશનો બનાવી….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ