• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

અજય દેવગણની `દૃશ્યમ-3'માં પ્રકાશ રાજની એન્ટ્રી

ફિલ્મ દૃશ્યમના પ્રથમ બે ભાગને મળેલી સફળતા બાદ હવે ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. દૃશ્યમ-3માં અજય દેવગણ, શ્રિયા સરણ અને તબ્બુ મુખ્ય ભૂમિકામાં છે. ગત ડિસેમ્બરમાં જયદીપ અહલાવતને.....