• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

યુએઇ વિરુદ્ધ કિવિઝનો 10 વિકેટે વિજય

ચેન્નાઇ તા. 10 : પ્લેયર ઓફ ધ મેચ ટિમ સિફર્ટ (89) અને ફિન એલન (84) વચ્ચેની પહેલી વિકેટની રેકોર્ડબ્રેક 174 રનની અતૂટ ભાગીદારીની મદદથી યૂએઇ સામેના મેચમાં ન્યુઝીલેન્ડનો 10 વિકેટે ધસમસતો વિજય.....