• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

સ્પિન જાળમાં અમેરિકી ટીમ ફસાઈ : પાકિસ્તાનનો 32 રને વિજય

કોલંબો તા. 10 : ટી-20 વર્લ્ડ કપના ગ્રુપ એના આજના મેચમાં અમેરિકા સામે પાકિસ્તાન ટીમનો 32 રને સરળ વિજય થયો હતો. પાકિસ્તાનના 9 વિકેટે 190 રનના જવાબમાં અમેરિકી ટીમના 20 ઓવરમાં 8 વિકેટે.....