• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

મુંબઈગરાઓએ ડિજિટલ એરેસ્ટ કૌભાંડોમાં રૂા. 155 કરોડ ગુમાવ્યા : વર્ષમાં 33 ટકાનો વધારો

મુંબઈ, તા. 15 : શહેરના લોકોએ 2025માં ડિજિટલ ધરપકડ કૌભાંડોમાં રૂા. 155 કરોડ ગુમાવ્યા હતા, જે પાછલા વર્ષની સરખામણીમાં 33 ટકાનો વધારો દર્શાવે છે. નોંધાયેલા કેસોની સંખ્યામાં નજીવો ઘટાડો.....