• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

18મીએ રજૂ થનારું બજેટ 4 લાખ કરોડને પાર કરે તેવી સંભાવના

હૃષીકેશ વ્યાસ તરફથી

અમદાવાદ,તા.15 :  16મી, ફેબ્રુઆરીના સોમવારથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરુઆત થશે. જે 25મી માર્ચના બુધવાર સુધી ચાલશે. આ સત્ર દરમ્યાન લોકોના અનેકાનેક પ્રશ્નો-સમસ્યાઓને લઈ વિરોધ......