• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

મધ્ય રેલવેએ ભંગાર વેચી રૂા. 404 કરોડ મેળવ્યા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : મધ્ય રેલવેએ વર્ષ 2025-26માં ભંગારના વેચાણમાંથી રૂા. 404.72 કરોડ રૂપિયાની કમાણી કરી છે. મિશન ઝીરો ક્રેપ અંતર્ગત લાંબા સમયથી પડી રહેલા ભંગારને વેચી એમાંથી આવક કરવાની યોજનાને.....