• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

અમેરિકામાં લાપતા થયેલા ભારતીય છાત્રનો મૃતદેહ મળ્યો

વોશિંગ્ટન, તા. 15 : અમેરિકાના બર્કલીમાં લાપતા થયેલા ભારતીય છાત્રનો છ દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો છે. 11 વર્ષીય સાકેત શ્રીનિવાસૈયા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં પોસ્ટ ગ્રેજ્યુએટનો છાત્ર હતો અને અચાનક નવમી.......