• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

વિઝાના કઠોર નિયમોથી વિદેશ જતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી

નવી દિલ્હી, તા. 15 : ઉચ્ચતર અભ્યાસ માટે પરદેશ જતાં વિદ્યાર્થીઓની સંખ્યા છેલ્લાં ત્રણ વર્ષથી સતત ઘટી રહી છે, એમ શિક્ષણ મંત્રાલયના એક અહેવાલમાં જણાવાયું હતું. રાજ્યસભામાં પૂછાયેલા એક લેખિત પ્રશ્નના જવાબમાં......