• બુધવાર, 01 એપ્રિલ, 2026

મુંબઈમાં નવા ઝૂંપડાં ઊભાં ન થાય એ માટે `નેત્રમ' ટેક્નૉલૉજીથી નજર રખાશે

મુંબઈ, તા. 31 : નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈ શહેર ઝૂંપડપટ્ટીમુક્ત કરવાના હેતુથી સોમવારે હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે `નાગરી લોકકલ્યાણ અભિયાન'ની જાહેરાત કરી હતી. ઝૂંપડપટ્ટી રિડેવલપમેન્ટને ગતિ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ