નાલંદા, તા.31 : બિહારના નાલંદા જિલ્લામાં આજે સવારે શીતલા માતા મંદિરમાં નાસભાગ મચતાં ઓછામાં ઓછા નવ શ્રદ્ધાળુનાં મોત થયા હતાં. આઠ મહિલા શ્રદ્ધાળુના ભીડમાં ચગદાઈ જવાથી સ્થળ પર જ મૃત્યુ થયાં.....