• મંગળવાર, 31 માર્ચ, 2026

ચેન્નઈ સુપર કિંગ્સ સામે રાજસ્થાનનો વૈભવી વિજય

15 વર્ષીય વન્ડર બોય વૈભવ સૂર્યવંશીની 15 દડામાં અર્ધસદી 

128 રનનો વિજય લક્ષ્યાંક 12.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો

ગુવાહાટી તા. 30 : પહેલા બોલરોના શાનદાર દેખાવ બાદ 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની 15 દડામાં આતશી અર્ધસદીની મદદથી સીએસકે સામે રાજસ્થાન રોયલ્સનો 8 વિકેટે રોયલ વિજય થયો હતો. 128 રનનો મામૂલી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ