• મંગળવાર, 31 માર્ચ, 2026

હૂથી દળોએ ઇઝરાયલ ઉપર હુમલો કરતાં ક્રૂડતેલ ચાર ટકા ઊછળ્યું

માર્ચ મહિનામાં બ્રેન્ટ ક્રૂડ આશરે 60 ટકા વધ્યું 

નવી દિલ્હી, તા. 30 (એજન્સીસ): અખાતમાં ચાલી રહેલા યુદ્ધમાં યમનના હૂથી દળોએ આજે પહેલીવાર ઇઝરાયલ ઉપર હુમલો કરતાં ક્રૂડતેલના ભાવમાં આજે ચાર ટકા સુધીનો વિક્રમી ઊછાળો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ