• મંગળવાર, 31 માર્ચ, 2026

ગ્રીનના બૉલિંગ ન કરવા પર રહાણેએ કહ્યું ક્રિકેટ અૉસ્ટ્રેલિયાને પૂછો

મુંબઇ તા. 30 : કોલકતા નાઇટ રાઇડર્સે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનને ઓકશનમાં 25.20 કરોડમાં ખરીદ્યો હતો, પણ આઇપીએલના પહેલા મેચમાં તેણે બોલિંગ કરી ન હતી. કેકેઆરના કપ્તાન અજિંકયા રહાણેએ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ