સંસદમાં નક્સલવાદની ચર્ચાનો જવાબ આપતાં ગૃહ પ્રધાને કહ્યું, લોકતંત્રમાં અન્યાયનાં નામે હથિયાર ઉપાડવા અસ્વીકાર્ય
નવી દિલ્હી, તા. 30 : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નક્સલવાદ ઉપર સખત ચેતવણી આપતા કહ્યું હતું કે આ નરેન્દ્ર મોદીની સરકાર છે, જે હથિયાર ઉપાડશે તેનો હિસાબ ચૂકતે કરવામાં આવશે. તેમણે નક્સલવાદીઓને અપીલ કરી......