• મંગળવાર, 31 માર્ચ, 2026

એચડીએફસી બૅન્કની `કથની અને કરની'માં ફરક હોવાથી રાજીનામું આપ્યું : અતનુ ચક્રવર્તી

મુંબઈ, તા.30 (એજન્સીસ) : એચડીએફસી બૅન્કના પૂર્વ ચૅરમૅન અતનુ ચક્રવર્તીએ છેવટે મૌન તોડી જણાવ્યું છે કે ગયા મહિને તેમના રાજીનામાના કારણે એચડીએફસી બૅન્કના મૂલ્યમાં ધોવાણ થયું નથી. ચક્રવર્તીએ જણાવ્યું કે તેમનું......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ