એન્ડ્રુ લોયડ વેબરના વિશ્વપ્રસિદ્ધ મ્યુઝિકલ કેટ્સને ભારતમાં લાવવાનો શ્રેય નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (એનએમએસીસી)ને જાય છે. આ જીડબ્લ્યુબી એન્ટરટેઈનમેન્ટના સહયોગથી એલડબ્લ્યુ એન્ટરટેઈનમેન્ટની વ્યવસ્થા દ્વારા કેટ્સ 17થી 28મી જૂન દરમિયાન એનએમએસીસીના ધ ગ્રાન્ડ થિયેટરમાં પરફૉર્મ થશે. ટી.એસ. એલિયટના....