`આ સિઝનમાં મારે કાંઇ સાબિત કરવાની જરૂર નથી'
અમદાવાદ તા.
27 : આઇપીએલમાં ઇમ્પેકટ પ્લેયરના નિયમનો વિરોધ વધી રહ્યો છે. પહેલા દિલ્હી કેપિટલ્સના
કેપ્ટન અક્ષર પટેલે તેના વિરોધમાં નિવેદન કર્યું હતું. હવે તેમાં ગુજરાત ટાઇટન્સના
કેપ્ટન શુભમન ગિલે સૂર પુરાવ્યો છે. ઇમ્પેકટ પ્લેયરના નિયમમાં બન્ને ટીમ પાસે એક ખેલાડીને
બહાર કરીને બીજા ખેલાડીને રમાડવાની છૂટ મળે....