મુંબઈ, તા. 27 (એજન્સીસ) : ઈરાન સાથેનું યુદ્ધ લાંબું ચાલશે એવી ધારણાએ જોખમ વધતા શુક્રવારે અમેરિકી ડૉલર સામે રૂપિયો નવી નીચલી સપાટીએ પહોંચ્યો હતો. બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ વધીને પ્રતિ બેરલ 100 ડૉલરની ઉપર પહોંચ્યા હતા. ડૉલર સામે રૂપિયો 86 પૈસા ઘટીને રૂા. 94.82 (પ્રોવિઝનલ) સ્તરે બંધ થયો હતો અને આમ....