• શનિવાર, 28 માર્ચ, 2026

કૅનેડામાં ખાલિસ્તાનીઓ ઉપર નકેલ : ઝંડા ફરકારવવા ઉપર પ્રતિબંધ

હાઉસ ઓફ કોમન્સમાં ખરડો પસાર : મંદિરોની બહાર ઉપદ્રવ બદલ થશે જેલ

નવી દિલ્હી, તા. 27 : કેનેડાના હાઉસ ઓફ કોમન્સે એક ઐતિહાસિક બિલ પસાર કર્યું છે. જેના હેઠળ બબ્ર ખાલસા જેવા ખાલિસ્તાની સમુહોના ઝંડાર અને અન્ય આતંકવાદી પ્રતીકોનું પ્રદર્શન કરવું ગેરકાનૂની બની જશે. સાથે જ ધાર્મિક સ્થળની બહાર લોકોને ડરાવવા ધમકાવવા અથવા તો તેમનો રસ્તો રોકવો અપરાધની શ્રેણીમાં....