• શનિવાર, 28 માર્ચ, 2026

એક્સાઈઝ ડયૂટીમાં ઘટાડાથી જનતાને રાહત : કૈટ

નવી દિલ્હી, તા. 27 : સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વિશેષ એક્સાઈઝ ડયૂટીમાં કરવામાં આવેલા ઘટાડાથી આંતરરાષ્ટ્રીય સંકટના સમયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશની જનતાના હિતમાં લેવામાં આવેલું અત્યંત પ્રશંસનીય પગલું છે એમ કૈટ તરફથી જણાવાયું હતું. કૈટના રાષ્ટ્રીય મહામંત્રી અને દિલ્હીના સાંસદ પ્રવીણ ખંડેલવાલે....