સ્થાયી સમિતિએ ચોમાસા પૂર્વેની તૈયારી આદરી
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
27 : મીઠી નદીમાં કીચડ અને કચરો સાફ કરવામાં નહીં આવે તો મુંબઈમાં પાણી ભરાવાની પરિસ્થિતિ
ઊભી થશે એવી ચિંતા મુંબઈ પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં વ્યક્ત કરવામાં આવી પછી વહીવટી
તંત્રએ ટેન્ડર પ્રક્રિયા દ્વારા કૉન્ટ્રાક્ટરોની નિમણૂક કરી છે. તેના પગલે આવતી ચોથી
એપ્રિલથી મીઠી નદીની સફાઈનું કામ શરૂ....