• શનિવાર, 28 માર્ચ, 2026

અમેરિકી સૈનિકો રોકાયા હોય તેવી હૉટલો ઉપર હુમલા થશે : ઈરાનની ચેતવણી

પશ્ચિમ એશિયાની હૉટલોને ઈરાને આપ્યું અલ્ટિમેટમ : અમેરિકી સૈનિકોને જગ્યા ન આપવા અપીલ કરી

નવી દિલ્હી, તા. 27 : અમેરિકા દ્વારા અમુક દિવસ હુમલા ન કરવાનું એલાન થયું છે પણ ઈરાન તરફથી આવો કોઈ સંકેત મળ્યો નથી. ઈરાને હવે કહ્યું છે કે પશ્ચિમ એશિયાની જે હોટલોમાં અમેરિકી સૈનિકો રોકાયા છે તેને નિશાન બનાવવામાં આવશે. ઈરાની સેનાએ ચેતવણી આપી છે કે પુરા ક્ષેત્રમાં જે હોટલોમાં અમેરિકી સૈનિકો રોકાયા છે તે....