• શનિવાર, 28 માર્ચ, 2026

તાતા મોટર્સનો ભાવ એક વર્ષના નીચા લેવલે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : તાતા મોટર્સ પેસેન્જર વેહિકલ્સના શૅરનો ભાવ આજે દિવસ દરમિયાન ઘટીને એક વર્ષના નીચા લેવલે પહોંચ્યો હતો. કંપનીએ યુકેમાં સોલિહુલ ખાતેના જેએલઆર (જેગ્વાર લેન્ડ રોવર) પ્લાન્ટમાં કામચલાઉ ધોરણે ઉત્પાદન બંધ કર્યું હોવાના અહેવાલને પગલે શૅરનો ભાવ ઘટયો હતો. મુંબઈ શૅરબજારમાં કંપનીના શૅરનો ભાવ....