• શનિવાર, 28 માર્ચ, 2026

કોમવાદી નિવેદન કરનારા ઉમેદવાર સામે શું કાર્યવાહી થાય છે?

નવી દિલ્હી, તા. 27 : જો કોઈ ચૂંટણી ઉમેદવાર દ્વારા કોઈ ચોક્કસ સમુદાય, સમાજ કે દેશને હાનિ થાય તેવા કોમવાદી અને નફરતી નિવેદન કરવામાં આવે તો તેની સામે શું કાર્યવાહી કરવામાં આવે છે? તેવો સવાલ કેરળ હાઈકોર્ટે ચૂંટણીપંચને કર્યો છે. કેરળની ગુરુવાયુર વિધાનસભા બેઠકથી ભાજપનાં ઉમેદવાર બી.ગોપાલકૃષ્ણનનાં....