હાઈ કોર્ટના નિર્દેશ બાદ વન વિભાગનું સર્વેક્ષણ, 308 વૉચટાવરની જરૂર
મુંબઈ, તા.
27 : બૉમ્બે હાઈ કોર્ટના નિર્દેશ મુજબ મુંબઈની ભાગોળે આવેલા નેશનલ પાર્કમાં નવું અતિક્રમણ
ન થાય એ માટે અધિકારીઓએ પાર્કની હદ નક્કી કરતી દિવાલ પાસે દર 500 મીટરે એક વૉચટાવરના
હિસાબે કુલ 308 વૉચટાવર બાંધવા પડશે. નેશનલ પાર્કના દક્ષિણ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર
ઇનચાર્જ કિરણ પાટીલે જણાવ્યું કે પાર્કમાં....