• શનિવાર, 28 માર્ચ, 2026

એસઆરએચ પાવર હિટર્સ પર અંકુશ મૂકવાનો આરસીબી બૉલર્સ સામે પડકાર

આજનો મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વિ. સનરાઇઝર્સ હૈદરાબાદ સ્થળ : બેંગ્લુરુ સમય: 7-30

બેંગ્લુરુ, તા.27: આઇપીએલની ગત સીઝનમાં પોતાનો પહેલો ખિતાબ જીતનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ આ વખતે પહેલીવાર ડિફેન્ડિંગ ચેમ્પિયનના રૂપમાં ઉતરશે. 19મી સીઝનના પ્રારંભિક મેચમાં આરસીબી સામે સનરાઇઝર્સ હૈદરાબાદના પાવર હિટર્સને રોકવાનો પડકાર રહેશે. આરસીબી માટે સારી વાત એ છે કે ટીમનો અનુભવી....