• શનિવાર, 28 માર્ચ, 2026

શૅરબજારમાં કડાકો, રૂપિયો ગગડતાં નાણાં બજારોમાં સમીકરણો બદલાયાં

રિલાયન્સ-એચડીએફસી બૅન્કની જોડીના વજને મુખ્ય ઇન્ડેક્સીસને બે-સવા બે ટકા ઘસડયા 

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : શુક્રવારે નિફ્ટી વધુ નબળાઇ નોંધાવી સાપ્તાહિક ધોરણે ઘટાડાનો ભોગ બનીને દૈનિક બે ટકા અને સાપ્તાહિક 1.28 ટકા ગુમાવી 22,819ના લેવલે ઊતરી ગયો હતો. મુખ્ય કારણ સોમવારનું સત્ર એનએસઇ વાયદાના કોન્ટ્રાક્ટ્સ માટે માસિક ફ્યુચર્સ અને ઓપ્શન્સની એક્સપાયરીનું છે. મંગળવારે શૅરબજારો મહાવીર જયંતીની રજા....