65 દિવસ દરમિયાન 12 શહેરમાં 10 ટીમ વચ્ચે 84 મૅચની ટક્કર
દુનિયાભરના કરોડો
ક્રિકેટચાહકોને એક્શન અને એન્ટરટેઈનમેન્ટનો ડબલ ડોઝ જોવા મળશે
બેંગ્લુરુ, તા.
27 : દુનિયાની સૌથી લોકપ્રિય અને સૌથી મોંઘી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 19મી
સીઝનનો શનિવારથી ભવ્ય અને ધમાકેદાર પ્રારંભ થશે. આ વખતે આઇપીએલમાં સૌથી વધારે 84 મેચ
રમાશે. દેશના 12 શહેરમાં 65 દિવસ દરમિયાન 10 ટીમ વચ્ચે આઇપીએલ-2026નો તાજ હાંસલ કરવાની
કસોકસની....