• શનિવાર, 28 માર્ચ, 2026

ઈરાનના નવા સુપ્રીમ લીડર સમલૈંગિક છે : ટ્રમ્પ

એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, મોજતબા ખામેનેઈ સમલૈંગિક હોવાની સીઆઈએએ જાણકારી આપી

વોશિંગ્ટન, તા. 27 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફરી એક વખત ઈરાન મુદ્દે વિચિત્ર દાવો કરવામાં આવ્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓને સીઆઈએએ જાણકારી આપી છે કે ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ સમલૈંગિક (ગે) છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પને સવાલ કરાયો હતો કે શું સીઆઈએ દ્વારા કહેવાયું છે કે....