રક્ષા પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી ડીએસી બેઠકમાં લેવાયો નિર્ણય
નવી દિલ્હી, તા.
27 : અમેરિકા-ઈરાન અને રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતે પોતાની તાકાતમાં વધારો કરવા
માટે શુક્રવારે મહત્વનો નિર્ણય કર્યો હતો. રક્ષા મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં
મળેલી રક્ષા અધિગ્રહણ પરિષદ (ડીએસી)ની બેઠકમાં લગભગ 2.38 લાખ કરોડની અંદાજીત પડતરના
વિભિન્ન પ્રસ્તાવો માટે `જરૂરીયાતની મંજૂરી'....