તપાસ ટીમને મળ્યા 50થી વધુ કૉલ્સ
મુંબઈ, તા.
27 (પીટીઆઇ) : સ્વયંઘોષિત સંત અને બળાત્કારના આરોપી અશોક ખરાતની તપાસ કરી રહેલી વિશેષ
તપાસ ટુકડી `સીટ'ને ગત પાંચ દિવસમાં 50 કરતાં વધુ ફોન મળ્યા છે. તેમાં નાગરિકોએ ખરાત
દ્વારા આચરવામાં આવેલા અપરાધોની માહિતી આપવાની તૈયારી દર્શાવી છે એમ અધિકારીએ જણાવ્યું....