પેરિસ, તા. 27 : સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલાવવા માટે ભારત અને ફ્રાન્સે હાથ મિલાવ્યા છે. ગુરુવારે પેરિસમાં જી-7 દેશોનાં વિદેશ મંત્રીઓની બેઠક મળી હતી. આમાં વિદેશ મંત્રી એસ.જયશંકર પણ જોડાયા હતાં. આ દરમિયાન પશ્ચિમ એશિયામાં યુદ્ધનાં તનાવને ઓછો કરવાનાં સંભવિત વિકલ્પોની ચર્ચા પણ કરવામાં આવી....