ગૅંગસ્ટરને 2005માં પોર્ટુગલથી પ્રત્યાર્પણ બાદ હજુ 19 વર્ષ થયાં છે : બૉમ્બે હાઈ કોર્ટ
મુંબઈ, તા. 15 : ગેન્ગસ્ટર અબુ સાલેમને પ્રત્યાર્પણથી પોર્ટુગલથી ભારત લાવવામાં આવ્યો એને પચીસ વર્ષ થવામાં છે, પ્રત્યાર્પણ સંધી પ્રમાણે પચીસ વર્ષની જેલની સજા પૂર્ણ થયે તત્કાળ મુક્ત કરી દેવામાં આવે એવી સાલેમની માગ.....