• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

યુદ્ધનો માહોલ શાંત થવાની સંભાવનાથી સેન્સેક્ષ 1264 પૉઈન્ટ્સ ઊછળ્યો

વાણિજ્ય  પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : ઈરાન-અમેરિકા વચ્ચેની શાંતિવાર્તા ફરીથી આગળ વધવાની આશા જાગતાં ક્રૂડતેલના ભાવ ઘટયા હતા. તેના કારણે ભારત સહિતનાં વૈશ્વિક બજારોમાં એકંદરે સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. સેન્સેક્ષ 1263.67....

ઇ-પેપરના નવા શુલ્ક