• ગુરુવાર, 21 મે, 2026

મુખ્ય પ્રધાન શક્તિપીઠ મહામાર્ગ પ્રોજેક્ટ રદ કરે : સંઘર્ષ સમિતિ

કોલ્હાપુરના મેળાવડામાં ખેડૂતોનાં હિતો જાળવવા માગ ઉઠી

કોલ્હાપુર, તા. 20 : ‘શક્તિપીઠમહામાર્ગ વિરોધી સંઘર્ષ સમિતીની લડાઈ જોતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પોતે જ આ પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરશે, એવો વિશ્વાસ કોંગ્રેસના વિધાન પરિષદના જૂથનેતા સતેજ પાટીલે.....

ઇ-પેપરના નવા શુલ્ક