• ગુરુવાર, 02 જુલાઈ, 2026

લોકલ ટ્રેનમાં હત્યા : દારૂડિયાએ ધમાલ મચાવી પ્રવાસીને ધમકાવ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : લોકલ ટ્રેનમાં છૂરાથી હત્યા કરવાની આઘાતજનક ઘટના હજી તાજી છે ત્યાં પનવેલ-સીએસએમટી લોકલ લાઈનમાં દારૂના નશામાં એક વ્યક્તિએ જાનથી મારી નાખવાની ધમકી આપી ધમાલ મચાવવાની ઘટના...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ