• બુધવાર, 01 જુલાઈ, 2026

ચોખા, કઠોળ, તેલીબિયાં, જાડા ધાન, કપાસનાં વાવેતરમાં માતબર ઘટાડો

ચોમાસું ખેંચાતા વાવણીમાં વિલંબ

નવી દિલ્હી , તા. 30 (પીટીઆઈ) : ચોમાસું બેસવામાં વિલંબ અને નૈઋત્યના ચોમાસાની ધીમી શરૂઆતથી દેશમાં ચોખા સહિત ખરીફ પાકના વાવેતર વિસ્તારમાં ધરખમ ઘટાડો થયો છે. જૂનમાં વાવેતર વિસ્તાર 23 ટકા ઘટીને.....