ટ્રમ્પની સવારે છ વાગ્યે મોદીને ફોન કરવાની ઈચ્છાની ઘટના સર્જિયો ગોરે જણાવી
વોશિંગ્ટન, તા. 30 : ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે એક મહત્વના નિવેદનમાં કહ્યું છે કે ભારત-અમેરિકા વેપાર સમજૂતી અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે અને માત્ર એક ટકો વાતચીત જ બાકી છે. ગોરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લગભગ....