• બુધવાર, 01 જુલાઈ, 2026

મહારાષ્ટ્રમાં ગોળીબારના બનાવો પાછળ વિદેશમાંથી ખંડણી માગતી ટોળકી : મુખ્ય પ્રધાન

મુંબઈ, તા. 30 (પીટીઆઈ) : ખંડણીના પ્રકરણો અને તેમાં લૉરેન્સ બિશ્નોઈની ટોળકીની કથિત સંડોવણી અંગે વિપક્ષોએ કરેલી તપાસની માગણી બાબતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે મહારાષ્ટ્ર ગોળીબારની.....